કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ સબમરીનમાંથી સબમરીન લૉન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM)નું પરીક્ષણ કરાયું ?

INS કલવરી
INS અરિહંત
INS સિંધુઘોષ
INS વેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વિશ્વ દૃષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ?

ઓક્ટોબરના બીજા શનિવારે
ઓક્ટોબરના બીજા શુક્રવારે
ઓક્ટોબરના બીજા ગુરુવારે
ઓક્ટોબરના બીજા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
HTT-40 શું છે ?

સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા
સ્વદેશી Covid-19 વેક્સિન
સ્વદેશી રોકેટ એન્જિન
સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP