કમ્પ્યુટર (Computer)
SMPS નું પૂરું નામ જણાવો.

Switched Mode Power Supply
Sitch Mode Power Supply
Simple Mode Power Supply
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
WWW નું પૂરુંનામ જણાવો.

વર્લ્ડ વર્લ્ડ વીઝન
વર્લ્ડ વાઈડ વેબ
વર્લ્ડ વાઈડ વેસ્ટ
વીઝન વર્લ્ડ વાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કી બોર્ડની કઇ કી સંયોજનનો ઉપયોગ થાય છે ?

Alt + Shift
આમાંથી એક પણ નહીં
Ctrl + Shift
ATL + Ctrl

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ?

Big Caps
Drop Caps
Master Caps
Top Caps

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP