GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.
2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.
3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે.

પરમાણુ ઊર્જા પ્લાન્ટ
ઉષ્મા ઊર્જા પ્લાન્ટ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદક ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે.

નવી દિલ્હી
બેજીંગ
દુબઈ
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP