કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 14 16 4 5 14 16 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ? સાર્બિયા જર્મની રશિયા સ્વિત્ઝર્લેન્ડ સાર્બિયા જર્મની રશિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવીંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ? તીરદાંજી હાઈ જમ્પ આપેલ પૈકી કોઈ નહીં વેઈટ લિફિન્ટંગ તીરદાંજી હાઈ જમ્પ આપેલ પૈકી કોઈ નહીં વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની 'વિશ્વ શાંતિ દિવસ'ની થીમ શું હતી ? Shaping Peace Together Recovering Better for an Equitable and Sustainable World Stand up of International Peace Right to Peace of People Shaping Peace Together Recovering Better for an Equitable and Sustainable World Stand up of International Peace Right to Peace of People ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? બાંગ્લાદેશ મલેશિયા બર્મૂડા ચીન બાંગ્લાદેશ મલેશિયા બર્મૂડા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP