કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
બિહાર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Language) ક્યારે મનાવાય છે ?

20 સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મુખ્ય ન્યાયમૂર્તિ U U લલિતે ક્યા શહેરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના નાગરિક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ?

ભોપાલ
નવી દિલ્હી
મુંબઈ
ચેન્નઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP