કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે વિસ્તૃત ફ્રેમવર્ક અનાવરણ કર્યું ? SIDBI RBI SEBI NABARD SIDBI RBI SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વારાણસી (UP) અને બોગીબીલ (આસામ) વચ્ચે ભારતની સૌથી લાંબી નદી ક્રૂઝ સેવા (4000 km) ક્યા વર્ષે શરૂ થશે ? 2025 2024 2022 2023 2025 2024 2022 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 10 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 10 ઑગસ્ટ 10 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (World Suicide Prevention Day) ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ભુવનેશ્વર (ઓડિશા) ચેન્નાઈ (તમિલનાડુ) મુંબઈ (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP