કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને તેના પ્રથમ ‘STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કર્યું ? અમદાવાદ પટના ચેન્નાઈ અજમેર અમદાવાદ પટના ચેન્નાઈ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લેપર્ડ-2 યુદ્ધ ટેન્ક ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન UK ફ્રાન્સ જર્મની જાપાન UK ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2030 2023 2025 2027 2030 2023 2025 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP