GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ___ નો સંદર્ભ કરે છે. અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ નદી કર્કવૃત્તની આરપાર બે વખત પસાર થાય છે ? દામોદર મહી નર્મદા શોણ દામોદર મહી નર્મદા શોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021’’ સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ___ હતું. વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ આપેલ પૈકી એક પણ નહીં વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ આપેલ પૈકી એક પણ નહીં વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICCના પ્રથમ ‘‘પ્લેયર ઓફ મન્થ’’ પુરસ્કાર જીત્યો. ___ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો. વેસ્ટ ઈન્ડીઝ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડીઝ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe) નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં “પ્રોબ''નું પ્રશેપણ કરનાર પાંચમો દેશ બન્યો ? ફ્રાંસ યુએઈ જાપાન કેનેડા ફ્રાંસ યુએઈ જાપાન કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે ? લોહ એલ્યુમિનિયમ સિલીકા આપેલ પૈકી એક પણ નહીં લોહ એલ્યુમિનિયમ સિલીકા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP