Talati Practice MCQ Part - 9
ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ?

જરખ
નીલગાય
ભૂંડ
દીપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

એસ. એન. બેનર્જી
જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP