GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે ___ 1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે. 2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે. 3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે. 2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. 3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે. 4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.