Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Synonym of "Donkey" Wolf Ass Insect Hump Wolf Ass Insect Hump ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? સુગંધ ફેલાવવી બહાર જવું ફરીવાર પીવું સુગંધ ફેલાવવી બહાર જવું ફરીવાર પીવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 31 32 34 30 31 32 34 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? આનંદ ઉદાસ આનંદી ઉત્સાહી આનંદ ઉદાસ આનંદી ઉત્સાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? દિલ્હી ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ગાંધીનગર અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP