Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.840
રૂા.800
રૂા.720
રૂા.920

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

વીરકુવરીએ
શ્રીકૃષ્ણ
દાદા રાવ દુદાજીએ
રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મારા વડે પત્ર લખાય છે
મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP