કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? પારસ એરોસ્પેસ ગરૂડ એરોસ્પેસ Idea Forge જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ ગરૂડ એરોસ્પેસ Idea Forge જનરલ એરોનોટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સ્ટાર્ટઅપ -20ની બે દિવસીય બેઠક ક્યા યોજાઈ ? હૈદરાબાદ સુરત પટના નોઈડા હૈદરાબાદ સુરત પટના નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? અમૃત ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અટલ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અટલ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP