કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં ઓરેન્જ કેપ વિજેતાનું નામ જણાવો. વિરાટ કોહલી કે.એલ.રાહુલ જોસ બટલર હાર્દિક પંડયા વિરાટ કોહલી કે.એલ.રાહુલ જોસ બટલર હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ? NIT તિરુચિરાપલ્લી IIT કાનપુર NIT સુરત IIT ગાંધીનગર NIT તિરુચિરાપલ્લી IIT કાનપુર NIT સુરત IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ધ હંગર પ્રોજેક્ટ દ્વારા 'વિશ્વ ભૂખ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 28 મે 2 મે 10 મે 19 મે 28 મે 2 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘પ્રેસ દિવસ’ અથવા તો ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 15 મે 10 મે 3 મે 16 મે 15 મે 10 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP