કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ગુજરાત ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'નમસ્તે યોગ' મોબાઈલ એપ લૉન્ચ કરી ? એક પણ નહીં આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને એક પણ નહીં આયુષ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP