કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ? ઉત્તરાખંડ નાગાલેન્ડ હરિયાણા ગોવા ઉત્તરાખંડ નાગાલેન્ડ હરિયાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) જયપુર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) જયપુર (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? ફ્રાંસ કેનેડા ઈઝરાયેલ UK ફ્રાંસ કેનેડા ઈઝરાયેલ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 7 માર્ચ 10 માર્ચ 3 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 10 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP