કમ્પ્યુટર (Computer)
નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે ?

ફાઈલીંગ
ડિરેક્ટરી
ફાઈલ સ્ટેશન
ફાઈલ સર્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
"પર્સનલ કમ્પ્યૂટર" માં કયા ભાગો (Componetns) આવેલ છે ?

આપેલ તમામ
ઈનપુટ—આઉટપુટ કોમ્પોનન્ટ
પ્રોસેસર
મેમરી, સ્ટોરેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
product code ની માહિતી મેળવવા માટે શું વપરાય છે ?

એક પણ નહીં
ક્યુઆર કોડ
બારકોડ
બારકોડ અને ક્યુઆર કોડ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP