GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં –
(I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ
(II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની
(III) માલનો સ્ટોક
(IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી ક્યું ભારતીય નાણાંમંત્રાલયનો વિભાગ છે ?

આવકનો વિભાગ
ખર્ચનો વિભાગ
આર્થિક બાબતોનો વિભાગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ત્રણ જુદા પ્રકારના ઑડિટ હોય છે. તે કયા છે ?

જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને સુપરફિસિયલ ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને ગુપ્ત ઑડિટ
જો રૂા. 3 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ?
(I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક.
(II) બેંક ચાર્જિસ.
(III) બેંકે જમા કરેલ વ્યાજ.
(IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે

(II) અને (III)
(I), (II) અને (IV)
(I) અને (II)
(II), (III) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP