Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

ગપ્પાં મારવા
મુખ સિવાઈ જવું
કુસ્તી ન કરવી
અખાડા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?
સેજ્ય

સજાવટ
સેજલ
સેજ, શય્યા
સજળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP