GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) The keys that you ___ yesterday ___by her. lose, found lost, were found loss, find lost, found lose, found lost, were found loss, find lost, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવતું હિન્દી ચલચિત્ર કયું છે ? સચ્ચા-જુઠ્ઠા તલાશ મંથન ચક્ર સચ્ચા-જુઠ્ઠા તલાશ મંથન ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : દુર્લભ વલ્લભ સુલભ દુર્ગમ દુષ્કર વલ્લભ સુલભ દુર્ગમ દુષ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે? ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP