Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District The PM insisted ___ discipline. on in after into on in after into ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખો: રઘુ + ઉત્તમ રઘૂતમ રઘોત્તમ રઘુત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘોત્તમ રઘુત્તમ રઘૂત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? કોમોડોર કમાંડંટ જનરલ એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District - 4, x, 8 સમાંતર શ્રેણીમાં હોય, તો d= ___ 2 6 0(zero) 4 2 6 0(zero) 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP