Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) The police are ___ with enforcement of law and order. ensured entrusted responsible neccessary ensured entrusted responsible neccessary ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વોરન હેસ્ટિંગ્સ લીટન વેલેસ્લી મેકોલે વોરન હેસ્ટિંગ્સ લીટન વેલેસ્લી મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 45 62 58 48 45 62 58 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? રોલેટ એક્ટ નિયામક એક્ટ ચાર્ટર એક્ટ પીટ એક્ટ રોલેટ એક્ટ નિયામક એક્ટ ચાર્ટર એક્ટ પીટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? સંસ્કૃત રાજસ્થાની હિન્દી પ્રાકૃત સંસ્કૃત રાજસ્થાની હિન્દી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? મહાભિયોગ સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી સાદી બહુમતી મહાભિયોગ સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP