Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘The tallgirl in the pink dress is getting into the bus.' - In the given sentence tall is ___. noun adjective verb pronoun noun adjective verb pronoun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 60 49 54 58 60 49 54 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? શેઢી નર્મદા સરસ્વતી ભાદર શેઢી નર્મદા સરસ્વતી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. સપ્તમી દ્વિતીયા ચતુર્થી ષષ્ઠી સપ્તમી દ્વિતીયા ચતુર્થી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP