Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. The teacher ordered Kamal to leave the room and ___ him to return. stopped refused challenged forbade stopped refused challenged forbade ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. સ્થિતપ્રજ્ઞ ચિરસ્થાયી દવન્યાલોક સારથિ સ્થિતપ્રજ્ઞ ચિરસ્થાયી દવન્યાલોક સારથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો ? રીતિવાચક પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતનું સૌથી મોટુ રણ થાર કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન હરિયાણા પંજાબ કર્ણાટક રાજસ્થાન હરિયાણા પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP