GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "The trip didn't live up ___ our expectations." Complete the sentence using appropriate preposition. at to on by at to on by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ? અવનધ્ય વાદ્યો તંતુ વાદ્યો સુષિર વાદ્યો ઘનવાદ્યો અવનધ્ય વાદ્યો તંતુ વાદ્યો સુષિર વાદ્યો ઘનવાદ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિદ્યાર્થીના 4 વિષયોમાં સરેરાશ માર્કસ 75 છે. જો તે વિદ્યાર્થી 5 (પાંચમા) વિષયમાં 80 માર્કસ મેળવે છે, તો નવી સરેરાશ શું થશે ? 76 72.5 77 77.5 76 72.5 77 77.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? દરયો દરીયો દરિયો દરીઓ દરયો દરીયો દરિયો દરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "The middle station of life seems to be the most advantageously situated for the gaining of wisdom." Find out gerund in this sentence. seems gaining situated advantageously seems gaining situated advantageously ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "વાય હવા વળ ખાતું આભ,વાદળમાં ખેંચાતું આભ." મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ મનહર મંદાક્રાન્તા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP