GSSSB Bin Sachivalay Mock Test 1
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ?

પોલી ઉમરીગર
વીરેન્દ્ર સેહવાગ
લાલા અમરનાથ
વિનુ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નાના આંતરડા ની લંબાઇ કેટલી હોય છે?

6 થી 7 કિલોમીટર
6 થી 7 ફૂટ
6 થી 7 સેન્ટીમીટર
6 થી 7 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લિબનીઝ
એલેન ટયુરિગ
સૈમોર ક્રે
એડા અગસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP