Talati Practice MCQ Part - 7
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ?

નાણાં
કાનૂની બાબતો
માનવ સંસાધન મંત્રાલય
ગૃહ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ?

ઉત્પાદકો
માંસાહારી
તૃણાહારી
દ્વિતિયક્રમના માંસાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP