GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) This city is ___ populated ___ any other city. so, than more, than more, then most, than so, than more, than more, then most, than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) જુલાઈ-2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે કયા દેશને 200 ગાયો ભેટમાં આપી? દક્ષિણ આફ્રિકા રવાન્ડા મોરેશિયસ યુગાન્ડા દક્ષિણ આફ્રિકા રવાન્ડા મોરેશિયસ યુગાન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? અહીં દર્શવેલમાંથી એક પણ નહીં અડાસ અને ઉમરેઠ હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં અડાસ અને ઉમરેઠ હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : દાવપેચ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? ડિવીડન્ડ રિઝર્વ ફંડ શેર ભંડોળ ઘસારા ફંડ ડિવીડન્ડ રિઝર્વ ફંડ શેર ભંડોળ ઘસારા ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે? ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP