કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
UNDP
આપેલ બંને
OECD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ?

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
વિજ્ઞાન અને ટેક. મંત્રાલય
ગૃહ મંત્રાલય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP