GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1999 આપેલ પૈકી એક પણ નહીં 1992 1991 1999 આપેલ પૈકી એક પણ નહીં 1992 1991 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1952 1962 1956 1948 1952 1962 1956 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકઅમૃત લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી લોકઅમૃત લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2014 2012 2009 2011 2014 2012 2009 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP