કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદ્યમ ક્રાંતિ યોજના શરૂ કર્યું ?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમે વોલ્યુમની બાબતે કેટલા માઈલ સ્ટોન આંકડો પાર કર્યો ?

1000 કરોડ
250 કરોડ
1500 કરોડ
500 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ?

MSME મંત્રાલય
ગૃહ મંત્રાલય
એક પણ નહીં
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP