કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ?

પદ્મકુમાર માધવન નાયર
અરવિંદ પનગઢિયા
રઘુરામ રાજન
રાજેન્દ્રકુમાર નાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ?

Strat-up India Mart
Strat-up India Exclusive Market
Strut-up India Showcase
Strat-up India Market

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
MSME મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP