કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઇમરાન ખ્વાજા સ્ટીફન ફ્લેમિંગ ગ્રેગ બારકલે શશાંક મનોહર ઇમરાન ખ્વાજા સ્ટીફન ફ્લેમિંગ ગ્રેગ બારકલે શશાંક મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે 2022 માં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે કયા શહેરમાં એક સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ? નવી દિલ્હી પુણે કોલકાતા આમાંથી કોઈ નહિ નવી દિલ્હી પુણે કોલકાતા આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'થેરૂકુથુ' એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1971માં 'રામસર કન્વેન્શન' આ દેશમાં યોજાયું હતું ? કઝાકિસ્તાન ઈરાન ઈરાક સ્પેન કઝાકિસ્તાન ઈરાન ઈરાક સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP