કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ
ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ?

મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં
અંજાર પાસે - કચ્છ જિલ્લામાં
ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં
લખપત પાસે - કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ?

ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ?

2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી
1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી
2001 નો ગુજરાતનો ભૂકંપ
2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ?

પ્રાર્થના
મનોરંજન પ્રવૃતિ
મોકડ્રીલ
અંગકસરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP