કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મુખ્ય ન્યાયમૂર્તિ U U લલિતે ક્યા શહેરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના નાગરિક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ મુંબઈ નવી દિલ્હી ચેન્નઈ ભોપાલ મુંબઈ નવી દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગર્ભનિરોધક દિવસ ક્યારે મનાવાય છે ? 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફિલિપાઈન્સની રાજધાની જણાવો. કુઆલાલુમ્પુર બાલી તાઈપેઈ મનીલા કુઆલાલુમ્પુર બાલી તાઈપેઈ મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? ISRO IIT બોમ્બે DRDO HAL ISRO IIT બોમ્બે DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP