GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતીય સેનાના તાજેતરમાં માનવરહિત હવાઈ વાહનો (UAVs) સંબંધીત લીઝ-સમજૂતી (lease agreement) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. ભારતે ઈઝરાયલમાંથી 4 હિરોન UAVs લીઝ કરવા માટેની સમજૂતી કરી છે.2. આ UAVs ભારત-પાકિસ્તાન સીમા ઉપર કામે લગાડવામાં આવશે.3. આ લીઝ-સમજૂતી 5 વર્ષના સમયગાળા પૂરતી જ માન્ય રહેશે. ફક્ત 1 અને 2 ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે. મદાગાસ્કર, COP25 વેનિસ, COP26 માદ્દીદ, COP25 ગ્લાસગૌ, COP26 મદાગાસ્કર, COP25 વેનિસ, COP26 માદ્દીદ, COP25 ગ્લાસગૌ, COP26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં નવીનત્તમ પ્રાણી, હિમાલયનું સસ્તન સીરો જોવામાં આવ્યું છે, આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ? તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું. હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું. હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક પાઈપ 4 કલાકમાં એક ટાંકી પૂર્ણ ભરી શકે છે. પરંતુ ટાંકીમાં એક લીકેજને કારણે તેને આ ટાંકી ભરતા 6 કલાક થાય છે. તો આ લીકેજ પૂર્ણ ભરેલી ટાંકીને કેટલા સમયમાં ખાલી કરશે ? 12 કલાક 10 કલાક આપેલ પૈકી કોઈ નહીં 8 કલાક 12 કલાક 10 કલાક આપેલ પૈકી કોઈ નહીં 8 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક્ક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે. જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરીક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરીક હોય તો તે એ નાગરીકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરીક હોવાનું બંધ થશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક્ક કોઈપણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે. જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરીક હોય અને તે અન્ય કોઈ દેશનો પણ નાગરીક હોય તો તે એ નાગરીકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરીક હોવાનું બંધ થશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP