કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ મહત્ત્વપૂર્ણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા માટે ‘ઈ-મુનેત્રમ' નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું છે ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ?

શ્રીલંકા
અમેરિકા
બાંગ્લાદેશ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP