કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ? જાપાન માલદીવ ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ જાપાન માલદીવ ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ક્યા દેશ સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? દ.કોરિયા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા દ.કોરિયા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 5 7 8 10 5 7 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય નૌસેના દિવસ 2022ની ઉજવણી ક્યા કરાઈ હતી ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ દિલ્હી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2022નો ખિતાબ કોને એનાયત કરાયો ? સોનાક્ષી સિન્હા મલાઈકા અરોરા ક્રિતી સેનન આલિયા ભટ્ટ સોનાક્ષી સિન્હા મલાઈકા અરોરા ક્રિતી સેનન આલિયા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP