ગુજરાતના જિલ્લા (District of Gujarat) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા વડોદરા બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા વડોદરા બનાસકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? તાપી વડોદરા સુરત નર્મદા તાપી વડોદરા સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? ઉકાઈ સોનગઢ વ્યારા વેડછી ઉકાઈ સોનગઢ વ્યારા વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? શિપ બ્રેકિંગ યાર્ડ યાર્ન એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ કેમિકલ એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ યાર્ન એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ કેમિકલ એક્સપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? લુણાવાડા કડાણા સંતરામપુર વીરપુર લુણાવાડા કડાણા સંતરામપુર વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP