PSI Prelim Exam Paper (06-03-2022)
મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ?

સાળો
ભત્રીજો
ભાઈ
પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ?

ક્લીમેન્ટ એટલી
વિન્સ્ટન્ ચર્ચિલ
ચેમ્બરલૅન
સ્ટેનલી બાલ્ડવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ?

હંગરી
જર્મની
ઓસ્ટ્રીયા
સ્પેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 3 અને 4
ફકત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
રક્ષા શક્તિ યુનિર્વસિટીનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે :

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી
નેશનલ રક્ષા યુનિવર્સિટી
ભારતીય રક્ષા યુનિવર્સિટી
નેશનલ પોલીસ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP