Gujarat Police Constable Practice MCQ Part - 3 URLમાં "U" અર્થાત ___. યુનિફોર્મ યુનિવર્સલ યુઝર યુનિક યુનિફોર્મ યુનિવર્સલ યુઝર યુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના બંધારણમાં 'ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ એ શબ્દો કયારે ઉમેરાયા ? 1976 1974 1972 1988 1976 1974 1972 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? રાણી રૂપમતી ઉદયમતી સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી રાણી રૂપમતી ઉદયમતી સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ચૂલ મેળો ગોળ ગધેડાનો મેળો પાલોદરનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ચૂલ મેળો ગોળ ગધેડાનો મેળો પાલોદરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP