સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Use appropriate verb form:The sun ___ in the west. sats rises does not rise does not set sats rises does not rise does not set ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 1008 3024 7058 2016 1008 3024 7058 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 3x-2y+4=0 ને સમાંતર હોય અને (5, 7) બિંદુમાંથી પસાર થતી સૂરેખાનું સમીકરણ શોધો. 3x+2y+1=0 3x-2y+1=0 3x+2y-1=0 3x-2y-1=0 3x+2y+1=0 3x-2y+1=0 3x+2y-1=0 3x-2y-1=0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ? જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઓડિટિંગ એટલે શું ? નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP