Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District VAT નું પુરું નામ શું છે ? Validity Added Tax Value Adjustment Tax Very Attractive Tax Value Added Tax Validity Added Tax Value Adjustment Tax Very Attractive Tax Value Added Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. અદેખાઈ સાક્ષર મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર મુત્સદી મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ હોમ પેજ વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 26 28 25 30 26 28 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. તરત શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP