કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ? સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ઓમાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ યશવંત સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? BSF CRPF ITBP દિલ્હી પોલીસ BSF CRPF ITBP દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP