કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ?

ઈસ્ટ ગારો હિલ્સ
નોર્થ ગારો હિલ્સ
ઈસ્ટ ખાસી હિલ્સ
ઈસ્ટ જાન્ટિયા હિલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ-2020ની શરૂઆત ક્યાથી કરવામાં આવી ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
સિક્કિમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ?

8 જાન્યુઆરી
15 જાન્યુઆરી
6 જાન્યુઆરી
3 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
બિહાર
હરિયાણા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચેનામાંથી કયા દેશો અમેરિકાની આંતકવાદ પ્રાયોજિત દેશની યાદીમાં સામેલ છે ?
1. સીરિયા
2. ઈરાન
3. ઉત્તર કોરિયા
4. પાકિસ્તાન
5. ક્યુબા

માત્ર 1,2,4,5
માત્ર 1,2,3
માત્ર 2,3,4,5
માત્ર 1,2,3,5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP