Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાને નજરે જોનાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની દાદી છે.
પુરૂષની દીકરી છે.
પુરૂષની મા છે.
પુરૂષની બહેન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
OCR નું પુરૂ નામ ...

એક પણ નહીં
ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન
ઓલ કેરેક્ટર રેકગ્નીસન
ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP