કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? ADB UNICEF વર્લ્ડ બેંક FAO ADB UNICEF વર્લ્ડ બેંક FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? સ્વસ્તિસિંહ અનાહતસિંહ ફલક મુમતાઝ ચાહત અરોરા સ્વસ્તિસિંહ અનાહતસિંહ ફલક મુમતાઝ ચાહત અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2019 2016 2018 2020 2019 2016 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની બેઠક ક્યા યોજાઈ ? દાવોસ સીડની લંડન ન્યૂયોર્ક દાવોસ સીડની લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? આપેલ તમામ ત્રિપુરા મણિપુર મેઘાલય આપેલ તમામ ત્રિપુરા મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP