Talati Practice MCQ Part - 6 We ___ football when it ___ raining. pay , is played, is play, stop will play, stops pay , is played, is play, stop will play, stops ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. દોહરો ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ચોપાઈ ઝૂલણાં મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કલ્યાણજી મહેતા આપેલ તમામ કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં કલ્યાણજી મહેતા આપેલ તમામ કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ? તુલુઘ વંશ અરાવિકુ વંશ સંગમ વંશ સાલુવ વંશ તુલુઘ વંશ અરાવિકુ વંશ સંગમ વંશ સાલુવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો. a. પાઘડિયો ગ્રહb. સૌથી ચમકતો ગ્રહ c. ખૂબ જ ઠંડો ગ્રહ d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ 1. શનિ 2. યુરેનસ 3. શુક્ર 4. નેપ્ચ્યુન a-4, b-3, c-2, d-1 d-2, a-3, b-4, c-1 c-1, a-2, d-3, b-4 b-3, c-2, a-1, d-4 a-4, b-3, c-2, d-1 d-2, a-3, b-4, c-1 c-1, a-2, d-3, b-4 b-3, c-2, a-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The thin lady is standing under the porch. In the given sentence 'thin' is - verb noun adjective pronoun verb noun adjective pronoun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP