Talati Practice MCQ Part - 8 what does a dentist do to a bad tooth ? takes it in takes it off takes it out takes it away takes it in takes it off takes it out takes it away ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે ? 22½° એકપણ નહીં 7½° 15½° 22½° એકપણ નહીં 7½° 15½° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? ખિલખિલાટ યોજના ઉમ્મીદ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ખિલખિલાટ યોજના ઉમ્મીદ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP