Talati Practice MCQ Part - 7
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ?

14 પર્વ અને 12 અંગ
9 પર્વ અને 18 અંગ
11 પર્વ અને 15 અંગ
13 પર્વ અને 11 અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

નૈમિત્તિક
નૈમીત્તીક
નૈમિત્તીક
નૈમીત્તિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP